sona's kitchen

  • Home
  • sona's kitchen

sona's kitchen Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from sona's kitchen, Kitchen/Cooking, .

30/05/2026

Sattu kopra laddu
Summer special recipe

Churmur chat.Yummy yummy
26/05/2026

Churmur chat.
Yummy yummy

24/05/2026
Summer special Kesar dryfruit masko..
23/05/2026

Summer special
Kesar dryfruit masko..

Maharashtrian drink Piyush
14/05/2026

Maharashtrian drink Piyush

12/07/24કુરમુરો ચેવડો..    બધા ને ખુબ ભાવે..સાંજે ચા સાથે તો મજા પડી જાય.. સવારે ડબ્બો ભરી ને બનાવો નાખ્યો..મમરા વઘારી લ...
12/07/2024

12/07/24

કુરમુરો ચેવડો..

બધા ને ખુબ ભાવે..સાંજે ચા સાથે તો મજા પડી જાય.. સવારે ડબ્બો ભરી ને બનાવો નાખ્યો..
મમરા વઘારી લ્યો..મકાઈ ના પૌવા.. સદા પૌવા..શીંગ દાણા તળી લ્યો.. રોટલી વધી હતી એ y તળી ને ભૂકો કરી નાખી દીધી..બધું એક તપેલા માં મિક્સ કરો..સેવ..ચવાણું પડ્યું હોય તો એ y mix કરી દયો.. હવે એક બાઉલ માં જરૂર પ્રમાણે મીઠું..મરચુથોડી દળેલ ખાંડ..આમચૂર પાઉડર.. ચાટ મસાલો..થોડું કાશ્મીરી મરચુ..મિક્સ કરી બધું ચેવડા માં નાખી સરસ હલાવી લ્યો..
ચટપટો મજેદાર કુરમુરો ચેવડો તૈયાર છે..

Post 1

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when sona's kitchen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Home Improvement Business?

Share