03/08/2018
નિઝર તાલુકાની કુલ વસ્તી 2011-2015ના અહેવાલ મુજબ 2011 ની વસ્તી ગણતરી દરમિયાન 1,29,969 છે. જે પુરુષોની વસ્તી 64,433 છે જ્યારે સ્ત્રીની વસ્તી 65,536 છે. વર્ષ 2014-15ના અહેવાલ મુજબ 1,000 પુરૂષ સામે મહિલા વસતિ 1,017 છે. નિઝર તાલુકામાં સાક્ષરતા દર 53.39% છે.
=================================
The total population of Nizar taluka is 1,29,969 during 2011 census as per 2014-15 report. The male population of which is 64,433 while female population is 65,536. The female population is 1,017 against 1,000 male as per 2014-15 report. The literacy rate of Nizar taluka is 53.39%.