✅ બોટાદ
✅ સુરેન્દ્રનગર
✅ રાજકોટ
✅ અમરેલી
✅ અમદાવાદ
✅ ભાવનગર
vG's Nursery ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યા છે હવે ખેડૂત બનશે કરોડપતિ..
હા, સફેદ ચંદન ની ખેતી ખેડૂતોને બનાવી શકે છે કરોડપતિ સફેદ ચંદનની ખેતી માટે ખેડૂતોને ખૂબ જ ઓછી માવજત ઓછી સંભાળ ઓછી મહેનત ઓછા ખર્ચે ઓછા પાણી ઓછા ખાતર/દવા ઓછી મજૂરી ઓછા રોકાણ ની જરૂર હોય છે સફેદ ચંદન એક જંગલી ઝાડ છે કડવો લીમડો,દેશી બાવળ, કણજી અને ખીજડા જેવું જ એક
જંગલી ઝાડ છે સફેદ ચંદનને ઓછા પાણીની જરૂર હોય છે તે જંગલોમાં કોઈપણ જાતની માવજત વગર પણ ટકી રહે છે સફેદ ચંદનને ઉષ્ણકટિબંધ એટલે કે ઊંચાં તાપમાનનું વાતાવરણ માફક આવે છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ માં સફેદ ચંદન ની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે ગુજરાતની તમામ જમીન, પાણી અને આબોહવા સફેદ ચંદનને અનુકૂળ આવે છે ગુજરાતના જંગલોમાં, વાડીના શેઢા પર આશ્રમો અને મંદિરોમાં સફેદ ચંદનનો વૃક્ષ જોવા મળે છે ગુજરાતના ઘણા ખેડૂતો ચંદનની ખેતી તરફ વળ્યા છે સફેદ ચંદન નું લાકડું કિંમતી અને સુગંધી હોય છે અને તેના તેલમાં ઔષધીય ગુણોના કારણે દેશ વિદેશના માર્કેટમાં હંમેશા ખુબ જ મોટા પ્રમાણમાં માંગ હોય છે ૧૦૦ ઝાડની જરૂર હોય તો માત્ર (૧)એક ઝાડ જ મળી આવે છે માટે સફેદ ચંદનનો માર્કેટમાં મબલક લાભ ખેડૂતોને મળી આવે છે સાબુ, શેમ્પૂ, અગરબત્તી, તેલ, આયુર્વેદિક, ફર્નિચર, સૌંદર્ય પ્રસાધનો માટે વગેરે સફેદ ચંદનનો મોટાં પ્રમાણમાં ઉપયોગ થાય છે ગુજરાતમાં રહેલા ચંદનમાં તેલનું પ્રમાણ 6% થી 8% જેટલું જોવા મળે છે માટે ગુજરાતનાં ખેડૂતોને મબલક લાભ મળે છે સફેદ ચંદનની ખેતી આર્થિક કામધેનુ સમાન ગણવામાં આવે છે સફેદ ચંદનની ખેતી ખરા સોનાની ખેતી ગણવામાં આવે છે સફેદ ચંદનના વાવેતરથી ભાવિ પેઢી સમૃદ્ધ બની શકે છે અને ભાવિ પેઢીઓ ખેડૂત ખાતેદારમાં નામ ટકાવી શકે છે.
સફેદ ચંદન નો માલિક ખેડૂત છે નહીં કે સરકાર.
ખેડૂતની ભાવિ પેઢીને સુખી, શ્રીમંત અને સ્વસ્થ બનાવવાનો માર્ગ vG's Nursery.
|| કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સર્વીસ ||
૧. હાર્ડનીંગ ની પ્રોસેસ કરી સફેદ ચંદનના મજબૂત રોપ પસંદ કરી આપવામાં આવશે
૨. ખેડૂત/ખાતેદાર ની વાવેતરની જગ્યા સુધી સફેદ ચંદનના રોપ પહોંચાડવામાં આવશે
૩. જમીનની માપણી કરી ચંદનના વાવેતર માટે ખાડા છાપવામાં આવશે
૪. છાપેલા ખાડા ખોલવામાં આવશે
૫. ખાડામાં ટ્રીટમેન્ટ કરી ચંદનના વાવેતર માટે ખાડા તૈયાર કરવામાં આવશે
૬. ચંદનના રોપ ખાડા સુધી પહોંચાડી વાવેતર કરવામાં આવશે
૭. સફેદ ચંદનના વાવેતરથી લઈ વેચાણ સુધી તમામ માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવશે
૮. વર્ષ દરમિયાન ૩ વાર એટલે દર ૪ મહિને કંપની દ્વારા સફેદ ચંદનના વાવેતર ની વિઝીટ કરવામાં આવશે
૯. વર્ષ દરમિયાન સફેદ ચંદનના વિકાસ માટે ખાતર/દવા કંપની દ્વારા આપવામાં આવશે
૧૦. વર્ષના અંતે જો 10% જેટલા રોપ બળી કે મરી જાય તો ખેડૂતોને ખાલા રિપ્લેસ કરી આપવામાં આવશે
નોંધ
• કડવો લીમડો, કણજી, ખીજડો અને બાવળ જેવું જ સફેદ ચંદન એક જંગલી ઝાડ છે
• સફેદ ચંદન ની ખેતી માટે ઓછાં પાણી ની જરૂર હોય છે
• ગુજરાતની તમામ જમીન, પાણી અને આબોહવા ચંદનના પાકને અનુકૂળ આવે છે
• સફેદ ચંદનની હંમેશા માર્કેટમાં સારી માંગ હોવાથી સહેલાઈથી વેચાણ થઈ શકે છે
• સફેદ ચંદન એટલે ૧૦૦% ટચ સોનું છે
• સફેદ ચંદન નો માલીક ખેડૂત છે નહીં કે સરકાર
○ *અમારું માર્ગદર્શન ખેડૂતોની સફળતા* ○
રાણપુર-પાળીયાદ રોડ, ગીરનારી આશ્રમ પાસે
રાણપુર -૩૮૨૨૪૫
☎️ ૯૧૦૪૦૫૦૮૨૧
📧 [email protected]
A WAY TO MAKE FARMER'S FUTURE GENERATIONS
HAPPY, WEALTHY & HEALTHY
WhatsApp
https://wa.me/message/62UBZHXLZ5N7I1