vimal_chauhan_123

vimal_chauhan_123 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vimal_chauhan_123, Building Material Store, shop no 20,21 MRK shopping center opp, KBS Collage silvassa road gidc, Vapi.

30/09/2026

આપણા વાપી ગામના વડીલ વરિષ્ઠ નાગરિક એવા શ્રી લાભુભાઈ કાનજી ભાઈ તરફથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તેમજ માનનીય ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે શ્રી અશોક ભાઈ હરસોરા ને જેમને હૃદયના લગતા ઓપરેશન તેમજ આજ સુધી સારવાર આયુષ્માન કાર્ડ ની અંદર થઈ રહી છે એમને મોટી આર્થિક રીતે સહાય થઈ તેમ જ આયુષ્માન કાર્ડ ના માધ્યમથી નવું જીવન પ્રાપ્ત થયું છે
BJP4IND BJPGujarat BhupendraPatel harshshanghvi

30/09/2026

આપણા વાપી ગામના વડીલ વરિષ્ઠ નાગરિક એવા શ્રી અશોકભાઈ હરસોરા તરફથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તેમજ માનનીય ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે શ્રી અશોક ભાઈ હરસોરા ને જેમને હૃદયના લગતા ઓપરેશન તેમજ આજ સુધી સારવાર આયુષ્માન કાર્ડ ની અંદર થઈ રહી છે એમને મોટી આર્થિક રીતે સહાય થઈ તેમ જ આયુષ્માન કાર્ડ ના માધ્યમથી નવું જીવન પ્રાપ્ત થયું છે
BJP4IND BJPGujarat BhupendraPatel harshshanghvi

28/09/2026

19/09/2026

daman dadranagarhaveli damanbeach vairalvideo vapinotified

12/09/2026

JAY TRADERS
SHOP NO 20.21 MRK SHOPPING CENTER SILVASSA ROAD G.I.D.C VAPI 396195 OFFICE 7046600600 MOBAIL. 7046600600
SANETARYWARE ,LED MIRAR , QUARTZ SINK , DR FIXIT
vapingawareness sanitarywar vapinotified damansarautama vairalvideo dadranagarhaveli silvassasmartcity daman

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાપી શહેર અને નો...
11/09/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાપી શહેર અને નોટીફાઇડ ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.

સેવા અને સંગઠનના સંકલ્પ સાથે જનકલ્યાણના અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ.

Address

Shop No 20,21 MRK Shopping Center Opp, KBS Collage Silvassa Road Gidc
Vapi
396195

Website

Alerts

Be the first to know and let us send you an email when vimal_chauhan_123 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share


Other Building Material Stores in Vapi

Show All