26/05/2026
🌿 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ 🌍
જો આપણે આજે નહીં જોડાઈએ, તો આ કામ બીજું કોણ કરશે? 💚
ચાલો સાથે મળીને એક સંકલ્પ લઈએ –
"એક પરિવાર – 10 વૃક્ષ"
આજે વાવેલું એક વૃક્ષ આવતી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું ભવિષ્ય આપી શકે છે 🌱
આ હરિયાળી પહેલમાં જોડાવા માટે આજે જ Call અથવા Message કરો.
📞 95125 10783