14/11/2023
||જય શ્રી કૃષ્ણ ||
થઇ રહ્યું છે,
નવા વર્ષ નું આગમન,
મન હર્ષ થી ભરાઈ ગયું,
રોમ રોમ પુલકિત થઇ ગયા,
નવ નિર્માણ માટે,
નવા માર્ગ પર,
નવા ઉમંગ સાથે,
નવી તરંગ સાથે,
કંઈક નવું શ્રેષ્ઠ કરીએ,
ગત વર્ષના દુઃખોને, ભૂલોને, કુવિચારોને, નફરતને વિસરીને નવી દુનિયામાં કદમ મુકીયે,
જેમાં પ્રેમની, પરોપકારની, શ્રેષ્ઠતાની, ક્ષમાની, સુંદર હૃદયની, ખુશીઓની નવી પરિભાષાથી નવા વર્ષના આગમનને વધાવી લઈએ.
નવ વર્ષમાં કોઈને દુઃખ ના હોય, પીડા ના હોય, અસ્વસ્થતા ના હોય, બસ આનંદ જ આનંદ હોય, પ્રેમ જ પ્રેમ હોય, સૌ નું જીવન ભગવદ્દ સેવામાં વ્યતિત થાય,
પ્રભુઃ સૌના લૌકિક -અલૌકિક મનોરથ પૂર્ણ કરે,
🙏🙏🙏
શ્રી ઠાકોરજી ની અસીમ કૃપા આપ સૌ પર બની રહે અને યુગલ સ્વરૂપે સર્વના ઘેરે બિરાજે,
🙏🙏🙏
*આપ સૌ સ્નેહીજનોને બ્રિજેશ તલાટી,શીતલ તલાટી,પ્રાચી તલાટીના નૂતન વર્ષાભિનંદન અને જય શ્રી કૃષ્ણ*