Greenshala

Greenshala Greenshala brings a new venture of eco tourism where you can spend a day in a farm with nature.

કેમિકલ વગર ઉગડેલ, ખેડૂત પરિવારના હાથે દેશી પદ્ધતિથી ચૂલ્હા ઉપર બનાવેલ પરંપરાગત વાનગીઓની મજા માણવા પધારો.
07/12/2023

કેમિકલ વગર ઉગડેલ, ખેડૂત પરિવારના હાથે દેશી પદ્ધતિથી ચૂલ્હા ઉપર બનાવેલ પરંપરાગત વાનગીઓની મજા માણવા પધારો.




Creative activities and interactive education beyond the traditional classroom at Greenshala.
27/11/2023

Creative activities and interactive education beyond the traditional classroom at Greenshala.



"Greenshala Eco Tourism"ગ્રીનશાળા ઇકો ટુરીઝમ આપના માટે લાવ્યુ છે એક અનોખો પ્રવાસ... પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે…શેહરના પ્ર...
18/11/2023

"Greenshala Eco Tourism"

ગ્રીનશાળા ઇકો ટુરીઝમ આપના માટે લાવ્યુ છે એક અનોખો પ્રવાસ... પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે…
શેહરના પ્રદુષિત વાતાવરણ અને ઘોંઘાટથી દૂર, પ્રકૃતિના ખોળે પોતાના બાળપણને વાગોળવા....
તમારા બાળકોની મુલાકાત તમારા બાળપણ સાથે કરાવવા.

સહયોગ અને સ્થળ:-
ગ્રીનશાળા ઈકો ટુરિઝમ
ગાંધીનગર થી પેથાપુર મહુડી જતા રોડ ઉપર,
ગ્રામભારતી ચોકડીથી જમણી બાજુ વાળીને 200મીટર આગળ,
અલૂવા રોડ ઉપર, 1 km.
હોલીડે હોમના ગેટ થી 100 મીટર આગળ, ડાબી બાજુ...

વનભોજન:-
ચુલ્હા ઉપર બનેલ દાળ-બાટી, બાજરી/મકાઈનો રોટલો, રીંગણનો ઓળો સાથે શેકેલા મરચાં, દેશી ગોળ, ગાયનું ઘી, વલોણાની તાજી છાશ), ખલમાં લસોટી ને બનાવેલ લસણ-મરચાની ચટણી, કચુંબર, શરબત...

પરંપરાગત રમતો:-
તીર કમાન, સોળહરી, ગીલ્લી દંડા, દોરડા ખેંચ, કેરમ, દોરડી કુદ, ફૂલ રેકેટ, લંગડી, ભમરડો, લખોટી, સાપ સીડી, સાત સિત્રોલીયા

ગ્રામ્ય જીવનને તાદ્રશ કરતી પ્રવૃતિઓ:-
અંટની મોજ (કુવામાંથી પાણી કાઢવુ), ઘર ઘંટીમાં અનાજ દળવું, ખેતરમાંથી શાકભાજી વિણવુ, પથ્થર (ખરલ) ઉપર ચટણી બનાવવી, ખાડણીયો, લાઈવ વલોણુ, લાઈવ ગોળ બનાવવો, ઝાડની ડાળીએ હિચકવું, વિવધ ઝાડ/વનસ્પતિને ઓળખવી, ટ્રેક્ટરની સવારી કરવી, માટીમાંથી રમકડા બનાવવા, માંચડાની મજા માણવી, ઇનોવેશન્સ નિહાળવા અને તેનો પ્રત્યક્ષ ઉપયોગ કરવો અને બીજું ઘણુ બધુ....

ચાર કલાક આપીને ઘણી બધી યાદોનો પટારો ભરવા જરૂર પધારો.

એડવાન્સ બુકીંગ જરૂરી છે. (50% પેમેન્ટ બુકીંગ સમયે)
બુકિંગ માટે સંપર્ક - ચૌહાણ મુકેશભાઈ – મો. 7874868373

બુકીંગ કરાવ્યા બાદ વધુ વિગતો વોટ્સઅપ દ્વારા જણાવવામાં આવશે.









• ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડુતો-વેપારીઓ સાથે ખરીદ-વેચાણ અને વિકાસ બાબતે સેમિનાર   •  તારીખ : 28-માર્ચ-2020,   શનિવારે  •  ...
06/03/2020

• ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડુતો-વેપારીઓ સાથે ખરીદ-વેચાણ અને વિકાસ બાબતે સેમિનાર

• તારીખ : 28-માર્ચ-2020, શનિવારે
• સમય : 9:30 AM. to 5:00 PM.
• સ્થળ : AMA,
( અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન અપંગ માનવ મંડળની
સામે,પાંજરાપોળથી વસ્ત્રાપુર રોડ ઉપર, અમદાવાદ.

• આયોજક: ‘સૃષ્ટિ સંસ્થા’ અને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ -
ગાંધીનગર.

• સેમિનારમાં ભાગ લેવા માટે આ સાથે આપેલ રજિસ્ટ્રેશન ફોર્મમાં
વિગત ભરીને રજિસ્ટ્રેશન કરાવો.

રજીસ્ટ્રેશન માટે આ લિંક ઉપર ક્લિક કરો http://bit.ly/2wmWf1k

વધુ જાણકારી માટે સૃષ્ટિ સંસ્થા અમદાવાદ માં ફોન કરો
ફોન: 079 27913293, 27912792
વોટ્સઅપ : 9825061139 (રમેશ પટેલ)

ઔષધીય વનસ્પતિના ખરીદ-વેચાણ અને વિકાસ બાબતેનું સેમીનાર તા. 28/03/2020 સમય : સવારે 09.30 થી 05.00 વાગ્યા સુધી સ્થળ : AMA, અમદાવાદ

Sattvik Sristi Ahmedabad Anil GuptaSee how Banana Leaf can replace the plastic...
10/10/2019

Sattvik Sristi Ahmedabad Anil Gupta

See how Banana Leaf can replace the plastic...

October 9, 2019: Simrat Labana posted an article on LinkedIn

રસાયણમુક્ત ખેતી કરતા ખેડૂતોની ઈ-ડિરેક્ટરી/નામાવલીમાં આપનું નામ નોંધાવવા આ સાથેનું ફોર્મ ભરવા વિનંતી.
15/06/2019

રસાયણમુક્ત ખેતી કરતા ખેડૂતોની ઈ-ડિરેક્ટરી/નામાવલીમાં આપનું નામ નોંધાવવા આ સાથેનું ફોર્મ ભરવા વિનંતી.

Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.

શ્રી મોતીભાઈ ચૌધરી ની ચૌદમી પુણ્યતિથિ નિમિતે ગ્રામભારતી અમરાપુર, ગાંધીનગર અને  ગ્રીનશાળાના સહયોગથી સજીવખેતી કરતા ખેડૂતોન...
02/05/2019

શ્રી મોતીભાઈ ચૌધરી ની ચૌદમી પુણ્યતિથિ નિમિતે ગ્રામભારતી અમરાપુર, ગાંધીનગર અને ગ્રીનશાળાના સહયોગથી સજીવખેતી કરતા ખેડૂતોના અનુભવો આધારિત વિચાર ગોષ્ઠિ નું આયોજન કર્યું જેમાં ના ચેરમેન શ્રી પીયૂષભાઈ દેસાઇ પણ હાજર રહ્યા.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Greenshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Greenshala:

Share