Chhodavadi-junagadh

Chhodavadi-junagadh clean village.....green village......

power to be use.......usdad's

14/01/2026
20/10/2024

વ્હાલા ખેડૂતભાઈઓ

આપણા ખરાબ સમય માં આપણા એક પણ નેતા કે સાંસદ અત્યારે ખેડૂત પર આવેલ આફત માટે રજુઆત કરેલ નથી કે આપણા વિસ્તાર નું મુલાકાત લીધેલ નથી....

અત્યારે એક પણ ધારાસભ્યં કે સાંસદ ખેડૂતો ના વિસ્તાર માં એક મુલાકાત કે મિટિંગ કરેલ નથી....આજે ખેડૂતો નો સમય ખરાબ છે પણ આ સમય માં કોઈ પણ નેતા મદદ કરવા આવેલ નથી તો આપડે આજ નેતાઓ ને હાર તોરા કરી ને ઉંચા ઉંચા સ્ટેજ પર બેસાડીયે છીએ ....

ખેડૂતો ભાઈઓ ને મદદ ની જરૂર છે ત્યારે આપણા એરિયા ના નેતાઓ ગાયબ છે જેનો એક જ મતલબ કે ખેડૂત ની જરૂર નેતા નથી પણ નેતા પણ ખેડૂત વિરોધી છે....

કોઈ નો સમય ખરાબ હોઈ શકે પણ નસીબ નહિ....એક વાર ખેડૂતો નો નિહાપો લાગશે ત્યારે બધા ઘર ભેગા થઇ જાશે

લી.
ગબ્બર ખેડૂત

31/07/2021

આજ ના સમય માં ગુજરાત માં બોવ વિકાસ કરેલ છે પણ અમારા એરિયા માં જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના એવા બે ગામ છોડવડી થી વાંદરવડ ને જોડતો રસ્તો હજુ સુધી રફ રસ્તો છે અને હજુ સુધી ડામર રોડ બનેલ નથી...જે રોડ પર દરરોજ ખેડૂતો તથા વિધાર્થીઓ અને અન્ય લોકો થી અવાર નવાર ચાલુજ હોય છે,પણ આપણા વિકાસ મોડેલ માં આ રોડ PWD ની નીચે આવે અને આ એરિયા ના સામાન્ય વ્યક્તિ દ્રારા અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી રોડ મંજુર થતો નથી...તો આપણે ખાસ વીણતી કે આપણા ની માહિતી એક વાર રૂબરૂ આવી જે રસ્તા ના હાલત જોવો તો આપણે ખબર પડે કે કેવાક હાલત ખરાબ છે

21/12/2020

Vikas na 70 varsh ma haju sudhi damar road nathi....
Chhodavadi to vadaravad no road haju sudhi banel nathi........

Bajaj nu thresher...dhana kathava mate contact karoRameshbhai usdad.Mo.+919824431279At.chhodavadi
25/02/2020

Bajaj nu thresher...dhana kathava mate contact karo

Rameshbhai usdad.
Mo.+919824431279
At.chhodavadi

છોડવડી ગામ ના વતની અને હાલ USA માં વસતા શ્રી સંદિપ ભાઈ રતિલાલ રાદડિયા અને તેમના પિતાશ્રી રતિલાલ નરશીભાઈ રાદડિયા દ્વારા  ...
23/12/2019

છોડવડી ગામ ના વતની અને હાલ USA માં વસતા શ્રી સંદિપ ભાઈ રતિલાલ રાદડિયા અને તેમના પિતાશ્રી રતિલાલ નરશીભાઈ રાદડિયા દ્વારા સ્વ સંતોકબા તથા નરશીબાપા ના સ્મરણાર્થે ભવ્ય પ્રવેશદ્વાર બનાવમાં આવેલ જેનું લોકાર્પણ શ્રી રતિલાલ નરશીભાઈ રાદડિયા ના જન્મ દિવસ ની યાદગાર બનાવી તારીખ ૨૬-૧૨-૨૦૧૯ ને ગુરુવાર ના રોજ ભવ્ય "લોકડાયરા" નું આયોજન કરવામાં આવેલ છે ..જેથી સવે ધર્મ પ્રેમી જનતા ને ભાવ ભાયું આમંત્રણ.

Address

USDAD PLOT
Junagadh
362030

Website

Alerts

Be the first to know and let us send you an email when Chhodavadi-junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share