Ganesh Nursery Ramana Muvada

Ganesh Nursery  Ramana Muvada GANESH NURSERY RAMANA MUVADA . Nursery is our Family business and we are doing this business since last 8 years.

we have more than 500 satisfied customer and day to day it's growing .we are selling all types of plants including tobacco , all types of vegetables , fruits ,crops and also some special orders. we are providing very healthy and disease free plants at affordable prices.

દરેક પ્રકારના પાક માટે સંપુર્ણ નિરાકરણ.પાક ની રોપણી થી લઈને કાપણી સુધી ની તમામ પ્રકારની ઓર્ગેનિક પ્રોડક્ટ મળી જશે.તો આજે...
18/07/2025

દરેક પ્રકારના પાક માટે સંપુર્ણ નિરાકરણ.
પાક ની રોપણી થી લઈને કાપણી સુધી ની તમામ પ્રકારની ઓર્ગેનિક પ્રોડક્ટ મળી જશે.
તો આજે જ સંપર્ક કરો - 8347274658 જીગ્નેશ પટેલ

09/11/2016

કાલ ની જાહેરાત પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો....

૧. જો તમારી પાસે white ના પૈસા છે તો તમારે બિલકુલ ઘભરાવાની જરૂર નથી, બધા પૈસા આવતી કાલથી બેંક અને પોષ્ટ ઓફીસ માં જમા કરાવી શકાશે/બદલામાં ૧૦૦/૫૦૦/૨૦૦૦ ની નવી નોટો લઇ શકાશે.
૨. કોઈ પણ વ્યક્તિ (ખાસ કરીને અજાણી વ્યક્તિ) પાસેથી ૫૦૦/૧૦૦૦ નોટ લેવી નહિ...
૩. કોઈ ૫૦૦/૧૦૦૦ ની નોટ ઓછી કિંમત માં આપવાની વાત કરે તો એવી લાલચ માં પડવું નહિ...
૪. ૫૦૦/૧૦૦૦ની નોટ રસ્તા માં પડેલી દેખાય તો એને બિલકુલ પણ હાથ લગાડવો નહિ....
(૨-૪)આવી નોટ નકલી હોઈ શકે છે અને એને બેંકમાં બદલવા જતા તમે નકલી નોટો ના કેસ માં ફસાઈ શકો છો.

૫. નજીકના અને અંગત વ્યક્તિ સિવાય ની કોઈપણ વ્યક્તિ ના પૈસા બદલી આપવા માટે બેંકમાં જવું નહિ... તમારા પર income-tax વિભાગની નોટીસ આવી શકે છે અને બંને વ્યક્તિ ફસાઈ શકે છે.

૫. જો તમારી પાસે ૩-૪દિવસ ચાલે એટલી ૧૦૦ કે એનાથી ઓછી કિંમત ની નોટ અને સિક્કા હોય તો ૫૦૦/૧૦૦૦ ની નોટ બદલવા માટે પણ પડાપડી કરવી નહિ....
બદલવા માટે ૫૦ દિવસ નો સમય છે અને પરમ દિવસથી નવી નોટો Atm માંથી નીકળશે અને તમારું કામ ચાલુ થઇ જશે...જૂની નોટો ૧૦-૧૫ દિવસ પછી પણ બદલાવો તો કોઈ વાંધો નહિ આવે

થોડી સાવધાની અને થોડી ધીરજ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી અને અસગવડ થી બચાવશે....

19/08/2016
pure 7 nd 28 no of to***co plants
13/08/2015

pure 7 nd 28 no of to***co plants

all kind of crops solution at only one place
13/08/2015

all kind of crops solution at only one place

we r also supply spares and making a lay out according to your requirement for  micro sprinkler system...( irrigation se...
08/08/2015

we r also supply spares and making a lay out according to your requirement for micro sprinkler system...( irrigation services)

30/10/2014

TOTAL VEGETABLE PLANTING SOLUTION AT ONE PLACE.

GANESH NURSERY RAMANA MUVADA .

30/10/2014
EXPANDING THE FAMILY BUSINESS. GANESH  SEEDS & PESTICIDES , TOTAL FARMING SOLUTION AT ONE PLACE.
30/10/2014

EXPANDING THE FAMILY BUSINESS. GANESH SEEDS & PESTICIDES , TOTAL FARMING SOLUTION AT ONE PLACE.

19/07/2014

Address

89, LIMDI Street , ATUL NIVAS
Mahudha
387335

Telephone

9879362531

Website

Alerts

Be the first to know and let us send you an email when Ganesh Nursery Ramana Muvada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ganesh Nursery Ramana Muvada:

Share

Category