12/06/2026
જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો - ૧. બેસિલસ (Bacillus):
૧. બેસિલસ (Bacillus)
પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે માટીના કણો સાથે બંધાઈ જાય છે, જે છોડના મૂળને મળી શકતો નથી. બેસિલસ એ બેક્ટેરિયાનું જૂથ છે જે ફોસ્ફરસને એવા સ્વરૂપમાં મુક્ત કરે છે જે મૂળ સહેલાઇ થી શોષી શકે .વ્યાપારી ઉત્પાદનોમાં સૌથી સામાન્ય રીતે વપરાતી પ્રજાતિઓ છે બેસિલસ સબટિલિસ (Bacillus subtilis), બેસિલસ મેગાટેરિયમ (Bacillus megaterium), અને બેસિલસ લિચેનિફોર્મિસ (Bacillus licheniformis).
૨. ટ્રાઇકોડર્મા (Trichoderma) : વિષે જાણવા વાંચતા રહો. કૃષિ વિજ્ઞાન
https://krushivigyan.com/2026/06/%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-btm-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%ab%8b/
પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan
# # કૃષિ માહિતી