Somnath enterprise

Somnath enterprise Godrej Home Appliances Authorised Distributor

Thanks Team India for a win that will inspire a million dreams!  Here's us hoping to see the cherished blue jersey in ev...
04/11/2025

Thanks Team India for a win that will inspire a million dreams! Here's us hoping to see the cherished blue jersey in every home.

આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓઆજથી શરૂ થતું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આ...
22/10/2025

આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

આજથી શરૂ થતું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ

28/08/2025
📣 ભારતીય બ્રાન્ડ માટે ગર્વની ક્ષણ! 🇮🇳કાલે સિડની, ઓસ્ટ્રેલિયા ના વિખ્યાત Sydney Cricket Ground (SCG) પર આપણું ભારતનું ગૌર...
06/08/2025

📣 ભારતીય બ્રાન્ડ માટે ગર્વની ક્ષણ! 🇮🇳

કાલે સિડની, ઓસ્ટ્રેલિયા ના વિખ્યાત Sydney Cricket Ground (SCG) પર આપણું ભારતનું ગૌરવ Godrej Appliances નું વિશાળ વિઝ્યુઅલ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું! 🌏✨

આ માત્ર એક બ્રાન્ડ નહીં, પરંતુ ભારતની ગુણવત્તા, ટેક્નોલોજી અને વિશ્વાસને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી માન્યતા છે. આખા વિશ્વ સામે જ્યારે "Godrej" નામ પ્રકાશિત થાય છે ત્યારે આપણા સૌના માટે આ ગૌરવની વાત છે.

આવો મિત્રો, આપણે સૌ મળીને આ અવસરે વધુ ઉત્સાહ અને શક્તિ સાથે માર્કેટમાં કામગીરી કરીએ અને આપણા Godrej બ્રાન્ડને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈએ. 💪

🙌

Address

412B 4th Floor, The Millennium, 150 Ft Ring Road, Nr. Nana Mauva Circle
Rajkot
360004

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+918000898752

Alerts

Be the first to know and let us send you an email when Somnath enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Somnath enterprise:

Share