Super deluxe waterproofing

Super deluxe waterproofing Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Super deluxe waterproofing, Home improvement, Surat.

01/03/2024
ધાબાના લીકેજ કામના સ્પેશ્યાલિસ્ટ આપના ઘરના ધાબાને ઠંડુ અને મજબુત કરવા ઈચ્છો છો ?👉શું તમારું ધાબું લીક થાય છે?           ...
10/04/2023

ધાબાના લીકેજ કામના સ્પેશ્યાલિસ્ટ આપના ઘરના ધાબાને ઠંડુ અને મજબુત કરવા ઈચ્છો છો ?
👉શું તમારું ધાબું લીક થાય છે?
શું તમારા ધાબામાંથી પાણી ટપકે છે? તો એના માટે |ક્લાસિક ઈટાલીયન માર્બલ પેસ્ટ નવી ટેકનીક લઈને આવ્યા છે. પાંચ વર્ષની ગેરંટી સાથે ધાબાનું લીકેજ બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત પાંચ વર્ષની લેખિતમાં ગેરંટી આપવામાં આવે છે.

Watch video 👉 https://youtu.be/UMHLpozQwuw
https://classic-italian-marble-paste.business.site

પદ્ધતિ ધાબા પર ટાઈલ્સ હોય કે
સીમેન્ટ હોય, બન્નેમાં થાય છે.

કામ કરવાની રીત
(૧) ધાબું વૉશ કરી એના પર પીંછીથી કેમીકલ લગાડવામાં આવે છે.
(૨) પીંછી લાગ્યા પછી, પ્લાસ્ટર ઉપર ૩ થી ૪ મી.મી. માલ ચડાવવામાં આવે છે.
(૩) ત્યારબાદ કેમીકલથી ફીનીશીંગ કરવામાં આવશે.

હવે શું વિચારો છો? આજે જ સંપર્ક કરો. એક જ કોલ કરો. માણસ વિઝીટ માટે આવી જશે.

વિઝીટનો કોઈ ચાર્જ નથી.

14/06/2022

👉ગેરંટી સાથે માર્બલ પેસ્ટ અને વોટરપ્રૂફિંગ કરાવો👈
👉તમારી સીલિંગ કે ઘરમાં કોઈપણ જગ્યાએ ભેજ આવે છે? તો અમારો કોન્ટેક કરો, અમે તે કોઈ પણ તોડફોડ કર્યા વગર દુર કરીશું.
👉માર્બલ પેસ્ટ કરાવ્યા પછી કલર કરાવવો પડતો નથી
👉Call - 8209815256
👉અમારો ચાર્જ જાણવા તમે અમને whatsapp પણ કરી શકો છો, whatsapp ની લિંક - https://wa.me/919983452024
👉 એક વાર જરૂર કોલ કરો અને અમે તમારી ઘરે આવીને તમને અમારા કામની વધુ માહિતી આપીશું,(વિઝિટ નો કોઈપણ ચાર્જ લાગશે નહીં)

Home Improvement

Address

Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Super deluxe waterproofing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share