14/01/2026
🪁 મકરસંક્રાંતિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ 🪁
સૂર્યદેવની કૃપાથી
આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતાનો
ઉત્તરોત્તર વિકાસ થતો રહે તેવી
હૃદયપૂર્વક શુભેચ્છાઓ.
✨ તલ-લાડુ જેવી મીઠાશ
અને પતંગ જેવી ઊંચી ઉડાન
આપના જીવનને નવી દિશા આપે.
– Maitri Ceramic Family, Surat
⸻
NewBeginnings
ProsperityAndHappiness
MaitriCeramic
MaitriCeramicFamily
SuratBusiness
CeramicIndustry
FestiveVibes