Visual and Interior

Visual and Interior Structural Engineer, Architecture Interior Design & PMC,


Consulting Structural Engineers & Interior

21/03/2026

LIBA CONSTRUCTION PVT. LTD.

Eid Mubarak

May this blessed Eid bring joy, peace, and prosperity to you and your family.
Wishing you a wonderful time of happiness and togetherness.
Warm Wishes from

LIBA CONSTRUCTION PVT. LTD.

15/03/2026

GORWA SITE UPDATE
LIBA Construction Pvt. Ltd. દ્વારા Gorwa સાઇટ પર કામ સુવ્યવસ્થિત planning અને સતત progress સાથે આગળ વધી રહ્યું છે.
23 February ના રોજ પ્રથમ slab સફળતાપૂર્વક cast કરવામાં આવ્યો હતો અને આજે 15 March ના રોજ ચોથો અને અંતિમ slab પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.
માત્ર 20 દિવસના સમયગાળામાં 1st થી 4th slab સુધીનું structural work પૂર્ણ કરવામાં આવ્યું છે, જે અમારી ટીમની સચોટ planning, મજબૂત management અને quality work માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રોજેક્ટ દરમિયાન સામાન્ય રીતે દર Mondayે slab casting કરવાની યોજના સાથે કામ આગળ વધતું રહ્યું. પરંતુ કામની ગતિ અને commitment જાળવી રાખવા માટે આજે Sundayના દિવસે પણ અંતિમ slab સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.
આ પ્રગતિ LIBA Construction Pvt. Ltd. ની professional approach, timely ex*****on અને client satisfaction પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
LIBA Construction Pvt. Ltd.
Committed to Quality • Dedicated to Excellence

🔥 WE ARE HIRING – DRAFTSMANLIBA Construction Pvt Ltd is looking for an experienced Draftsman for our ongoing residential...
04/03/2026

🔥 WE ARE HIRING – DRAFTSMAN
LIBA Construction Pvt Ltd is looking for an experienced Draftsman for our ongoing residential and commercial projects.
📍 Location: Vadodara / Ahmedabad
✅ Experience preferred
✅ Immediate joining preferred
✅ Knowledge of AutoCAD required
Interested candidates kindly call or WhatsApp on:
📞 8866399760
Serious candidates only.

03/03/2026

Vadodara me ghar bana rahe ho?

LIBA Construction se banao strong aur trusted home.

📞 Contact: 8866399760



02/03/2026

GORWA Site Update 🚧Gorwa સાઇટનું કામ 3 Februaryથી ઓફિશિયલ રીતે શરૂ કરવામાં આવ્યું હતું — અને અમારી કમિટમેન્ટ મુજબ દર Mondayે slab casting સ્મૂથ રીતે ચાલુ છે. 💪આજે second slab સફળતાપૂર્વક cast કરી દેવાયો છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ રહી કે વચ્ચે clientનો mind change થયો અને પ્રોજેક્ટમાં lift add કરવાની આવી — જ્યારે first slab પહેલેથી cast થઈ ગયો હતો.પણ અમારી experienced ટીમે original planને જરા પણ disturb કર્યા વગર liftનું proper provision perfectly adjust કરી દીધું. ✔️મજબૂત planning હોય તો site પર દરેક challengeનો solution મળી જ રહે છે.અને સૌથી proud moment — સતત progress જાળવી રાખતા આજે second slab પણ high quality સાથે સફળતાપૂર્વક complete કરવામાં આવ્યો.LIBA Construction Pvt. Ltd.“Planning Perfect — Ex*****on Powerful” 🔷

01/03/2026

ઘર બનાવો છો? આ ભૂલ ક્યારેય ન કરશો યોગ્ય પ્લાનિંગથી જ શરૂ થાય સાચું બાંધકામ અનુભવી ટીમ ચોકસાઈ ભર્યું કામ સમયસર પરફેક્ટ એક્ઝિક્યુશન LIBA Construction Pvt. Ltd. વિશ્વાસનું નિર્માણ

16/02/2026

મકાન બનાવવું એ ખર્ચ નથી, જીવનભરની ઇન્વેસ્ટમેન્ટ છે.

14/02/2026

અમે ફક્ત ઘર નથી બનાવતા…
અમે long-term trust બનાવીએ છીએ.

13/02/2026

This reflects LIBA’s strength in engineering adaptability and problem-solving on live sites.

Foundation fixed thi, soch flexible thi.

Problems on site? We redesign, not run.

07/02/2026

Coming soon...

Address

S. F. NO. 201, MITHA FALIYA
Vadodara
390006

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+918866399760

Alerts

Be the first to know and let us send you an email when Visual and Interior posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Visual and Interior:

Share