Gayatri Enterprise & Gayatri Borewell

Gayatri Enterprise & Gayatri Borewell Borewell drilling, water level controller, electric protection switches, inverter, ups sales & services,

25/02/2025
31/07/2024
13/11/2023

દિવાળી અને નવા વર્ષની વચ્ચે નો "પડતર દિવસ"
તમારા જીવન માંથી દરેક "નડતર" ને દૂર કરે એવી શુભેચ્છા....
રોનક મહેતા અને પરીવાર

28/10/2023

ધનવાન ની ઘરે બેઠેલો "કાગડો" પણ બધા ને "મોર" લાગે છે
અને
ગરીબ નો છોકરો ભુખ્યો હોય તો બધા ને "ચોર" લાગે છે .

હવે ટાંકી ઓવરફ્લો થાય ના અને ટાંકી ખાલી પણ ન થાય, નીચેની ટાંકીમાં પાણી પતી જવાથી મોટરને ઓટોમેટીક બંધ પણ કરી દે આમાં વપરા...
26/03/2023

હવે ટાંકી ઓવરફ્લો થાય ના અને ટાંકી ખાલી પણ ન થાય, નીચેની ટાંકીમાં પાણી પતી જવાથી મોટરને ઓટોમેટીક બંધ પણ કરી દે આમાં વપરાય છે લેટેસ્ટ ટેકનોલોજી વાળા મેગ્નેટ સેન્સર કે જેમાં કાટ ના લાગે કોરોજન ના લાગે અને વર્ષો વર્ષ સુધી તમારી મોટર ચાલુ અથવા બંધ કરવાની ઝંઝટ માંથી છુટકારો. *તમારી કોઈ પણ મોટરને ઓટોમેટીક બનાવો ફક્ત રૂપિયા ૩૪૫૦/-** માં આજે જ સંપર્ક કરો 9824275910 ગાયત્રી બોરવેલ ( ૪" થી ૧૦" સુધીના બોરવેલ નું સંતોષકારક કામ કરનાર)

Address

73 Anand Nagar, Near Anand Nagar Bus Stop, Water Tank To Amit Nagar Road, Karelibaug
Vadodara
3090018

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Enterprise & Gayatri Borewell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gayatri Enterprise & Gayatri Borewell:

Share